પરીચય

મારૂ નામ : સંજય ગોંડલીયા ઉર્ફે બાપુ

મારૂ ગામ : અમરેલી ( લીલીછમ વેલી અમરવલ્લી અમરેલી )

મારૂ રાજ્ય : ગુજરાત

મારૂ સરનામુ : સંજ્ય ગોંડલીયા, બાપુ , ટાવર રોડ, અમરેલી – 365601, ગુજરાત

મારો સપર્ક : +919825088887

મારૂ સ્વપ્ન : વાહગુજરાત

મારી આજીવીકા :

નોકિઆ મોબાઈલ શોરૂમ ( મારા બન્ને ભાઈઓ અને પપ્પાની જવાબદારી )
એમ્બી એંટર્પ્રાઈઝ, બાપુ , ટાવર રોડ, અમરેલી – 365601, ગુજરાત
ફોન : +91.2792.229692

ઈંગલીશ મીડીયમ સ્કુલ ( મારી પત્નીની જવાબદારી )
સનફ્લાવર પ્રીસ્કુલ, લાઠી રોડ, રેલ્વે ફાટક પાસે, અમરેલી – 365601, ગુજરાત
ફોન : +91.2792.240520

અનઓફીસીયલ વેબડેવલોપર તરીકેની મારી જવાબદારી
પરફેકટ માર્કેટીંગ હવેથી ગરવી ઈંન્ફોટેક પ્રા. લી.
નારાયણ કોમ્પલેક્શ, લાઠી રોડ, રેલ્વે ફાટક પાસે, અમરેલી – 365601, ગુજરાત
ફોન : +91.2792.223200

મારો પ્રેમ :
ગુજરાત , ટેકનોલોજી, સંસ્ક્રુતી, મારો ધર્મ, મારો પરીવાર આખો, મારી દીકરી જેની, મારી પત્ની બીના,

મારો આદર્શ :
ચાણકય, નરેન્દ્ર મોદી, સરદાર પટેલ,

મારી વેબસાઈટ :
http://wahgujarat.com
http://gopinathji.com
http://narendramodi.tv
http://amarugujarat.com
http://amrelilive.com

મારૂ ઈમેલ :

info@wahgujarat.com
wahgujarat@yahoo.com
wahgujarat@gmail.com

મનગમતા ગુજરાતીઓ :
કાર્તીક મીસ્ત્રી, વિશાલ મોણપરા, પ્રણવ મીસ્ત્રી, જપન પાઠક,

મારા અંગત મીત્રો :
અમીત વાડદોરીયા, જીનેશ ગાંધી, મુકેશ સંઘાણી, કીરીટ ભાડ, ધર્મેન્દ્ર ગોસ્વામી, જીગ્નેશ સાવલીયા, અમીત સોની, જતીન મેઘાણી,

ગમતા નેતાઓ :
દીલીપ સંઘાણી, પરશોતમ રૂપાલા,

મનગમતુ સંગીત :
ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતી ગીત,

મનગમતો વીડીયો :
ગુજરાત વીષેનો ગુજરાત માટેનો, ગુજરાતીઓની સફળતાનો, જ કોઈપણ

મનગમતા કલાકાર :
ગુજરાતી ભાષા પર કામ કરતા બધાજ

મારો એકમાત્ર સુટ વાળો ફોટો :

sanjaygondaliya_bapu

વધુ વીગતવાર માહીતી

8 comments on “પરીચય

    • રાજેન્દ્રભાઈ,

      કોમેંટસ બદલ આભાર આપની જાણ માટે જ કે અમારૂગુજરાત.કોમ ની શરૂઆત 1.5.2009 ને ગુજરાત સ્થાપ્ના દીવસથીજ થઈ છે અને તે પહેલા તેનુ સરનામુ વર્ડપ્રેસ પર હતુ અને આજે 4 થા દીવસે આ વેબસાઈટ પર સૌપ્રથમ કોમેંટસ આપનાર આપ સૌપ્રથમ ગુજરાતી છો અને તે બીરૂદ આપને કાયમી યાદગીરી રૂપે અમારૂગુજરાત યાદ રાખશે..

      તા.ક. આપનો વર્ડ પ્રેસનો બ્લોગ કેમ ” suspended” બતાવે છે.

      સંજય બાપુ – અમરેલી

  1. ભાઈ શ્રી સંજયભાઈ ,

    વાહ ગુજરાતની સાઈટ પર જતા. આપનો પરિચય મળતો નહોતો.

    વાહ ગુજરાત મોટું, સારું, નવલું નવીનતમ નજરનું છે. મારો બ્લોગ

    ઉમેરવા ફોન કરેલો ત્યારે આપનો પરિચય થયેલો આજે વાંચીને આનદ

    થયો. ખુબ સરસ કાર્ય કરો છે.

    “અરે વાહ વાહ ગુજરાત ને નામ છે સંજય,

    ગીતો લેખો સતત મુકો થાય આપનો વિજય .

    દેશ પરદેશમાં નામના વધે વાહ વાહ ગુજરાત ,

    રોજ નવું ઉમેર્યા જ કરો ને વાંચે આખું ભારત.”

    સ્વપ્ન જેસરવાકર

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

Gravatar
WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s