Archive for June, 2009

શિક્ષણ વ્યવસ્થા, ડોનેશન પ્રથા અને ગુજરાતી વેપારી કલ્ચરની સમજ.

આપણી શિક્ષણ વ્યવસ્થા બદલવા માટે લાંબા સમય પછી કેન્દ્ર સરકારે વિચારણા હાથ ધરી છે કેન્દ્રનાં માનવ સંશાધન પ્રધાન કપિલ સિબ્બલે અલબત્ત ચીલાચાલુ પઘ્ધતિથી ડોનેશન પ્રથા ઉપર પ્રહાર કરતા વિધાનો પાટનગરમાંથી તરતા મુકયા છે. આમ પણ અત્યારે શિક્ષણની મોસમ ચાલે છે એટલે કપિલ સીબ્બલને સારી લીડરશીપ અને વ્યુઅરશીપ મળે તે સ્વાભાવિક છે પરંતુ આવા વિરાટ દેશમાં [...]

Continue reading »

ધો.૧૦માં સમગ્ર ગુજરાતમાં અમરેલીનો વિદ્યાર્થી ધામેચા સાગર સર્વપ્રથમ

અમરેલી,આઝાદીનાં ઘણા વર્ષો બાદ ધો. ૧૦ બોર્ડની પરીક્ષામાં અમરેલી જિલ્લો ઝળહળી ઉઠયો છે.અમરેલી દિપક હાઇસકૂલનાં વિદ્યાર્થી ધામેચા સાગર દિપકભાઇએ ૯૬.૯૨ ટકા સાથે સમગ્ર રાજયમાં પ્રથમ સ્થાન હાંસલ કરી અમરેલી જિલ્લાનું નામ રોશન કર્યુ છે.માર્ચ ૨૦૦૯માં લેવાયેલ માઘ્યમીક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષાનું આજે પરીણામ જાહેર થતા અમરેલી જિલ્લાનું સમગ્ર પરીણામ ૭૫.૮૦ ટકા આવેલ છે. ધો. ૧૦નાં આજે [...]

Continue reading »

આકાશમાં ડોકિયું કરી રહેલા શ્વ્વેત વાદળોનાં આગમન સાથે ગ્રીષ્મની વિદાયનો અણસાર

ચોમાસુ તબકકાવાર આગળ વધી રહ્યું છે. બંગાળના ખાડીમાં સર્જાયાયેલા હવાના હળવા દબાણનો ઘટસ્ફોટ ત્યાં જ થઇ જતા એક ઝંઝાવાતી મુકામ ભારતીય મોસમ વિજ્ઞાને પસાર કરી દીધો છે.પરંતુ હવે ટુંક સમય માં જ જેને પ્રિ-મોનસુન શાવર કહેવાય તેવી વર્ષાનો ગુજરાતની ક્ષિતિજો પર પ્રગટ થશે. લગભગ તમામ પ્રકારની આગાહી જોતા આ વખતનુ ચોમાસુ પણ સારૂ નીવડશે. એક [...]

Continue reading »

કાંગારુઓને હવે એવી અવળી મતિ સુઝી છે કે તેઓ પોતાનાં પગ પર જ કુહાડી મારી રહયા છે.

દાડિયે જાતા હોઇએ કે ખેતર ભાગવું રાખ્યું હોય પરંતુ બાપ- દાદાનાં ખેતર જેવી મજા આ સંસારમાં કયાંય નથી. ભલેને ૨૦૦ વીઘા વાવવા રાખ્યું હોય અને એની સામે ખાલી વીસ વીઘા માલિકીનું ખેતર હોય તો પણ ઇ માલિકીનાં [...]

Continue reading »