નકારાત્મક શ્રેણીનાં છોડ-વૃક્ષ

મોટા અને ઊંચા વૃક્ષ હોય છે જે જોવામાં સુંદર અને ઘટાદાર હોય છે. પરંતુ બરગદ, પાકડ, ગૂલર. પીપળ, આંબલી, બોરડી અને બાવડ જેવા વૃક્ષોને ઘરની અંદર કે આજુબાજુ ઉગાડવા જોઈએ નહીં. કારણ કે આનાં મૂળ મકાનના પાયા અને દિવાલોને નબળા કરી દે છે, તેમજ આ ઝાડને ઘુવડ અને ચામાચિડિયું વગેરે પોતાના નિવાસ માટે પસંદ કરે છે. જેમાં રેબીઝનાં કીટાણુઓ, ફુગ, બેક્ટેરિયા હોય છે. એટલા માટે આ પક્ષીઓને વાસ્તુ શાસ્ત્રની નકારાત્મક શ્રેણીમાં રાખવામાં આવ્યા છે.

થોડું વિશેષ
- પર્વત કે કુત્રિમ પહાડી અથવા ઊંચુ સ્થાન આપના લોન, બાગ-બગીચામાં ઈશાન કોણ પૂર્વ અને ઉત્તર દિશામાં બનાવી દક્ષિણ-પશ્ચિમ દિશામાં સ્થિત નૈઋત્ય ખૂણા પર અથવા દક્ષિણ અને પશ્ચિમ દિશાઓમાં બનાવી અને તેનો ઢળાવ દક્ષિણથી ઉત્તર દિશાની તરફ જ રાખવો. સિંચાઈ માટે ફુવારો, બોરિંગ, ટ્યૂબવેલ વગેરે પૂર્વોત્તર દિશામાં જ બનાવો.

- કેકટસ (થોર) કે અણીદાર લાગે તેના કાંટાવાલા છોડવાઓનો ઉપયોગ ન કરવો, જે કે રણપ્રદેશના નિર્જન, નિર્જળ અને સુખાની કામના કરે છે.

- બોનસાઈ બનાવેલા છોડવા પણ ઘરમાં ન રાખવા કારણ કે આ ત છોડવા હોય છે જે ક્યારે પણ વૃક્ષ બની શકતા નથી અને બોનસાઈ બનવવા માટે તેની મુખ્ય જડોને કાપી નાખાવામાં આવે છે.

-એવા છોડ ન વાવવા કે જેના કાપવા પર દૂધ જેવો પદાર્થ નીકળતો હોય, આ દૂધમાં ક્ષારીય તત્વ હોય છે. જે આપણી કોમળ ત્વચા પર એલર્જી કરી શકે છે. જેમ કે જંગલી આંકળાનો છોડ, રબર પ્લાંટ અથવા તો આ પ્રકારનાં અન્ય છોડોવા.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

Gravatar
WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s