ડુંગળી

ડુંગળીના રસનો નાભિ પર લેપ કરવાથી ઝાડાની તકલીફ દૂર થાય છે.

-અપચાની તકલીફ હોય તો ડુંગળીના રસમાં થોડું મીઠું નાખીને પીવાથી રાહત થશે.

-દમના દર્દીઓ માટે સફેદ ડુંગળીના રસમાં મધ નાખીને પીવું લાભદાયક પૂરવાર થઈ શકે છે. તેનાથી શરીરમાં લોહીની ઉણપની સમસ્યા પણ દૂર થાય છે.

-હાઈ બ્લડપ્રેશરના દર્દીઓએ કાચી ડુંગળીના પ્રયોગથી લોહીનું દબાણ ઘટાડી શકે છે.

-ઉલ્ટીઓ થઈ રહી હોય તો ડુંગળીના ટુકડામાં મીઠું લગાવીને ખાવાથી રાહત મળે છે.

-માનસિક તાણની તકલીફ હોય તેવા દર્દીઓ માટે પણ ડુંગળી હિતાવહ છે. કારણ કે ડુંગળીમાં રહેલું એક ખાસ પ્રકારનું રસાયણ માનસિક તણાવ દૂર કરવામાં મદદરૂપ પૂરવાર થાય છે.

-દાંતનો દુખાવો થાય તો દાંત નીચે ડુંગળીનો એક નાનો ટુકડો દબાવી લેવો. તેનાથી આરામ મળશે.

-ડુંગળી આંખોનું તેજ વધારવામાં પણ મદદરૂપ થઈ શકે છે.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

Gravatar
WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s